List of famous indian entrepreneurs gujju
List of entrepreneurs: દેશના ટોપ સેલ્ફમેડ આંત્રપ્રિન્યોર્સમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો
Hurun India Entrepreneurs List: દેશના ટોપ આંત્રપ્રિન્યોરમાં ગુજરાતના 12 ઉદ્યોગપતિઓ સામેલ છે. IDFC First PVT હુરુન ઇન્ડિયા ટોપ સેલ્ફ મેડ એન્ટરપ્રિન્યોર ની યાદી મુજબ, લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી એવન્યુ સુપર માર્ટના રાધાકૃષ્ણ દામાણી ટોચના આંત્રપ્રિન્યોર છે. બીજા સ્થાને લાખ કરોડ વેલ્યૂ ધરાવતી ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ છે. ગુજરાતમાંથી 17, કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી એરિસ લાઇફસાયન્સિસના અમિત બક્ષી યાદીમાં 51 મા ક્રમે છે.
ગુજરાતના 12 આંત્રપ્રિન્યોરની કંપનીની કુલ માર્કેટ વેલ્યુ 1 લાખ કરોડથી વધુ છે. આ ટોપ આંત્રપ્રિન્યોરમાંથી 16 ફાઉન્ડર એવા છે જેમને IIM અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આ યાદીમાં અમદાવાદની 6 અને સુરતની 2 કંપનીઓ સામેલ છે.
સૌથી વૃદ્ધ આંત્રપ્રિન્યોરમાં 2 ગુજરાતી સામેલ
સૌથી વૃદ્ધ આંત્રપ્રિન્યોરમાં ગુજરાતના બે ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે. કોરોના રેમેડીઝના 77 વર્ષીય કીર્તિકુમાર મહેતા ત્રીજા સ્થાને છે. છઠ્ઠા ક્રમે સુરતના એથર ઇન્ડસ્ટ્રીઝના 73 વર્ષીય માલિક અશ્વિન દેસાઈ છે. હેપ્પીએસ્ટ માઇન્ડ કંપનીના 81 વર્ષના માલિક અશોક સુટા યાદીમાં સૌથી વૃદ્ધ આંત્રપ્રિન્યોર છે.
અમદાવાદમાં 10 આંત્રપ્રિન્યોર
ટોપ માંથી 10 અમદાવાદના ઉદ્યોગપતિઓ છે. આ બાબતે અમદાવાદ 8 મા સ્થાને છે. બેંગ્લુરૂમાં સૌથી વધુ 98 અને મુંબઇમાં આંત્રપ્રિન્યોર રહે છે. સુરતમાં 2 કંપનીઓના આંત્રપ્રિન્યોર છે. દિલ્હીમાં 51 રહે છે.
રેન્ક | કંપની | માર્કેટ વેલ્યુ કરોડમાં |
51 | અમિત બક્ષી એરિસ લાઇફસાયન્સિસ | 17, |
67 | અશ્વિન દેસાઈ એથર ઇન્ડસ્ટ્રીઝ | 12, |
86 | દર્શન પટેલ વીની કોસ્મેટિક | 10, |
87 | સંજય શાહ પ્રુડેન્ટ કોર્પોરેટ | 10, |
89 | અસીમ ધરુ SBFC ફાઇનાન્સ | 10, |
ધર્મેશ શાહ BDR ફાર્માસ્યુટિકલ | 8, | |
તન્મય ગોપાલ હસુરા ટેકનોલોજી | 8, | |
વિશાલ મેહતા ઇન્ફિબીમ | 8, | |
નરેશ પટેલ અમી ઓર્ગેનિક | 6, | |
કીર્તિ,નીરવ મહેતા કોરોના રેમેડીઝ | 6, | |
અરુણ કોઠારી વિનસ પાઇપ-ટ્યૂબ્સ | 4, |